ખંભાળીયાના મેળામાં બરોબરની જમાવટ થઈ ને વાયર સળગ્યો, પછી થઈ જોયા જેવી
હાલાર: ખંભાળિયાના મેળાને લઇને લોકોને ઉત્સાહ આસમાને હતો. અને તેમાં પણ ગઈકાલે ઋષિ પંચમીના પર્વને લઈ મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો. જ્યાં પગ મુકવાની જગ્યા ન હોય તેવા દ્રશ્યો…
જામનગરનો કિસ્સો જાણવા જેવો, આજની યુવતીઓએ આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ!
હાલાર: આજના યુગમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, માતા-પિતાની જાણ બહાર પ્રેમ સંબંધમાં અંધ બનીને અંગત ક્ષણો ના ફોટા કે વિડિયો પ્રેમી સાથે શેર કરતી યુવતીઓએ પાછળથી કેવી…
હત્યાથી સનસનાટી: પ્રેમ પ્રકરણમાં જામનગરમાં વધુ એક તરુણનું ઢીમ ઢળ્યું
હાલાર: જામનગર જિલ્લાના બેડમાં રહેતા કોલેજીયન તરુણની ઘાતકી હત્યા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આમરા ગામના એક શખ્સ અને તેના સાગરીતે ધોકા-પાઇપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધા…
જામનગરમાં નુકસાન સર્વેની કામગીરી કરતા શિક્ષક એકાએક ઢળી પડ્યા: હાર્ટ એટેકથી મોત: પરિવારજનોમાં આક્રંદ
હાલાર: જામનગરમાં અતિવૃષ્ટિએ ખેદાન મેદાન કરી નાખ્યા બાદ હવે સરકાર દ્વારા જે પણ વિસ્તારમાં નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવી રહ્યો છે સર્વેની આ કામગીરી દરમિયાન ચોંકાવનારી ઘટના સામે…
જામનગર જિલ્લામાં પૂરના પાણી વધુ એક માનવ જિંદગીને તાણી ગયું? જુઓ કુલ મૃત્યુઆંક
હાલાર: જામનગર જિલ્લામાં જળ પ્રકોપને પગલે છ માનવ જિંદગીનો ભોગ લેવાયો હોવાની સામે આવ્યું છે.જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામના આધેડ ગત તારીખ 27/08/2024 ના રાત્રિના સમયે જીણાવારી ગામના પુલ પરથી પસાર…
પાડોશી ખેડૂતે દોઢ વિઘો જગ્યા અને અન્ય શખ્સે 2.50 લાખ ઓળવી જતા ખેડૂતે મોત વ્હાલું કર્યું: કિસ્સો ચોંકાવનારો
હાલાર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડાંગરવાળા ગામે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ખેડૂતની દોઢ વીઘા જમીન બાજુમાં જ ખેતર ધરવતા ખેડૂતે દબાવી લીધી હતી. ઉપરાંત ખેડૂત એક શખ્સ…
ખેડૂતો માટે મોટા સમાચાર: વધુ વરસાદથી થયેલ નુકસાન અંગે સરકારે જાહેર કરી આટલા કરોડ રૂપિયાની સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય…
જામનગરમાં બારમાં માળેથી નીચે પડેલા યુવાને સારવારમાં દમ તોડયો
હાલાર: જામનગર શહેરના વાલકેશ્વરી રોડ પર બાંધકામ સાઈટ પર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બાંધકામનું કામ કરતો યુવાન બારમાં માળેથી પડયા બાદ તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેની લાંબી…
સૌરાષ્ટ્ર પંથકમાં ગુનો કરનાર ગંભીર ગુનાહીત ઈતીહાસ ધરાવતા રજાક સોપરી અને તેના સાથીદારોની ગુના આચરવાની કાર્ય-પધ્ધતી: પોલીસે વિગતવાર માહિતી જણાવી
હાલાર: રજાક સોપારી સહીત છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ફાઈનાન્સ કંપનીમાંથી ટ્રક લોન લઇને ઇરાદાપુર્વક લોનના હપ્તા ભરતા ન હતા. ત્યારબાદ ઉઘરાણી માટે આવતા બેંક કર્મચારીઓને ધાક…