હવે તો હદ થઇ ગઇ… જામનગરમાં અમૂલ ચીઝમાંથી આ શું નીકળ્યુ?
હાલાર: જામનગરમાં ખાદ્ય ચીજોમાં જીવાત નીકળવાનો સીલસીલો યથાવત છે. તેવામાં ગઈકાલે તો હદ થઇ ગઇ હતી. જેમાં જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ નૂરી પાર્ક વિસ્તારમાં એક મોલમાંથી ખરીદેલ ચીઝના…
એ…દીધી..જામજોધપુરમાં લાલઘૂમ થઈ ઘૂસી આવેલ ટોળાએ વેપારીને સટાસટી ચોંટાળી દીધી : મારામારીના લાઈવ દ્રશ્યો
જામનગર જિલ્લામાં મારામારીના CCTV વાયરલ થયાં છે. જામજોધપુરમાં કાર પાર્કિંગ બાબતે દુકાનદાર પર હુમલાનો વીડિઓ સામે આવ્યો છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
અચાનક શું થયું? જામનગર મહાનગર પાલિકાની ભરતી રદ કરવામાં આવતા અનેક તર્કવિતર્ક
હાલાર: જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ(સિવિલ/મીકેનીકલ/ઈલેક્ટ્રીકલ) અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી બહાર પાડવામાં આવી હતી. ઉપરોકત ભરતી પ્રક્રિયા ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવે છે.આની સબંધિત તમામ ઉમેદવારોઓએ નોંધ…
હાલાર હરખાયુ, વરસાદને લઈ ક્યાંય ઉપાધિ તો ક્યાંય આનંદભયો
હાલાર: હવામાન વિભાગની આગાહીને લઇને આજે જામનગર, દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ધીમીધારે વરસાદી મંડાણ જોવા મળ્યા હતા. જેને પરિણામે વાતાવરણ ઠંડુગાર થયું હતું.…
કળિયુગ કે શું? માતાને કોલ્ડ્રિંકસમાં ઊંઘની ગોળી ભેરવી દીકરીએ કર્યું ન કરવાનું?
હાલાર: જામનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટી ખાવડીમાં દીકરીએ માતાને કોલ્ડ્રીકમાં ઊંઘની ગોળીઓનો પાવડર પીવડાવી અને પ્રેમી સાથે યુવતી ભાગી છુટી હતી. એટલું જ નહિ યુવતીએ પોતાના ઘરમાં…
જાણો દ્વારકા પંથકમાં ક્યાં કેટલો વરસાદ: સૌથી વધુ કલ્યાણપૂરમાં મેંઘ મહેર
હાલાર: હવામાન વિભાગની આગાહીને લઇને આજે હાલાર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી. બીજી બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ…
કલ્યાણપૂરની કરૂણાંતિકા: તળાવમાં ન્હાતી દીકરીઓ જોતજોતામાં જળપ્રવાહમાં ડુબી: 2 ના કરૂણ મોત
હાલાર: જામનગર જિલ્લાના કલ્યાણપૂર પંથકના મેવાસામાં મોટી કરુણાંતિકા સામે આવી હતી. જેમાં ન્હાવા પડ્યા બાદ તરતા ન આવડતું હોવાથી ઊંડા ખાડામાં ગરકાવ થયેલી બે તરુણીઓના કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે…
મોબાઈલ લેવો છે? સરકાર આપશે રૂપિયા! કરવાનું છે બસ એટલું
એ હાલો.. આજથી ફોન સહાય યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લુ મુકાશે હો.. પછી કે'તા નહીં કે અમે રહી ગયાં! 2024-25 માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ…
ભોગાતમાં બાળકોના હૈયાફાટ રુદનથી પાડોશીઓ દોડ્યા:જઈને જોયું તો પડ્યા હતા મૃતદેહ
હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખોબા જેવડા ભોગાત ગામમાં રહેતા એક સોની પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઈ છે, અને પતિએ પોતાની બીમાર પત્નીને માર મારી કાસળ કાઢી નાખ્યા પછી તેના…
દ્વારકાના દરિયા પર દુશ્મન દેશનો મેલો ડોળો: જુઓ આજે નશીલા પદાર્થનો કેટલો જથ્થો ઝડપાયો
હાલાર: દ્વારકામાં ડ્રગ્સ, ચરસ સહિત નશીલા પદાર્થો પકડવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. સુરક્ષા એજન્સીઓના કડક કામગીરીના દાવા વચ્ચે પણ દ્વારકા પંથકમાંથી છેલ્લા કેટલાક દિવસથી અવિરત નસીલા પદાર્થના પેકેટો…