જામનગરમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: આ મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ
હાલાર: જામનગરમાં શહેર-જિલ્લામાં શ્રાવણના પ્રારંભની સાથે જુગારીઓ મેદાને ઉતરી ગયા છે. પુરુષો તો ઠીક પણ જામનગરમાં તો મહિલાઓ પણ જુગારની જમાવટ કરી રહી છે. ત્યારે જામનગર પોલીસે પાંચ મહિલા સહિત…
વ્હાલસોઇ દીકરી વગર જીવન ઝેર લાગતાં પિતાએ જીવ દીધો! હચમચાવી નાખતો કિસ્સો આપણા હાલારનો
હાલાર: કહેવાય છે ને કે દીકરી વગર બાપ અધૂરો છે. દીકરી અને બાપના હેત અને વ્હાલના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ અમર થઈ ગયા છે. ત્યારે આજે જામનગર જિલ્લામાં આપઘાત અંગેનો હચમચાવી…
ભાણવડના શેઢાખાઈ ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનને પરલોક પહોંચાડી દેવાતા ખળભળાટ
હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક યુવાનની લોથ ઢળતા સનસનાટી મચી ગઇ છે. ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે પ્રેમ લગ્ન કરનાર બાવાજી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જેને લઇને…
ઓલિમ્પિકમાં બૉક્સર લવલીનાએ 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ
સ્પોર્ટ્સ: આજે પેરિસ ઑલિમ્પિકમાં પાંચમો દિવસ ભારતીય ખેલાડીઓ માટે નિર્ણાયક રહ્યો. ભારતીય બૉક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓ માટેની 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લવલીનાએ નોર્વેની ખેલાડી સુન્નિવા…
દ્વારકાધીશ પ્રત્યે અપરંપાર શ્રદ્ધા : છેક સુરતના માંડવીથી સાયકલ લઈ દ્વારકાની યાત્રાએ નીકળ્યા યુવાનો
ગુજરાત: દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સુરતનાં માંડવી ખાતે રહેતા રાવલીયા દિનેશ,રાવલીયા નીતિન,રાવલીયા શ્યામ અને ભારવાડીયા કિશન છેલ્લા 10 વર્ષથી સાયકલ લઈને છેક માંડવીથી 700 કીમીનું અંતર કાપી દ્વારકાની યાત્રાએ…
દારૂ અને રૂપિયાના બંડલ સાથે ફ્લેટમાં ચાલતી હતી જુગારની જમાવટ
હાલાર: જામનગરમાં રોજી પેટ્રોલપંપ પાસે સરદાર પટેલ આવાસમાં બ્લોક A-2માં ફલેટ નંબર 1203મા ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી. જ્યાં લાખો રૂપિયા અને દારૂની વ્યવસ્થા સાથે જુગાર રમતા સાત…
રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ શંકાસ્પદ કેસની સંખ્યા 137 પર પહોંચી, અત્યાર સુધીમાં 56 દર્દીના મોત
ગુજરાત: રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, વાઈરલ એન્કેફેલાઈટીસના શંકાસ્પદ કુલ કેસની સંખ્યા 137 એ પહોંચી છે. આમાંથી કુલ 51 કેસ પોઝિટિવ મળ્યા છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા…
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત – 200થી વધુ લોકો લાપતા
રાષ્ટ્રીય: કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક 135 થયો છે. જ્યારે વિવિધ હૉસ્પિટલમાં 186 લોકોની સારવાર ચાલી રહી છે. તેમ જ 200થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. સેનાની ત્રણેય પાંખ,…
જામનગરમાં બે મિત્રોએ ઝેરના પારખા કર્યા: સરલા આવાસ પાસે બે વ્યક્તિએ કારમાં જ દવા ગટગટાવી
હાલાર: જામનગરમાં આપઘાતના પ્રયાસની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે.જેમાં શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલ સરલા આવાસ ભવન નજીક વ્યવસાયમાં ભાગીદાર 2 મિત્રોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરી…
બાઈક, મોબાઈલ તો સમજ્યા બોલો આપણા વિસ્તારમાં પાડા, પાડી અને ભેંસની પણ ચોરી!
હાલાર: જામનગર જિલ્લામાં મોબાઈલ અને બાઈકચોરીની ઘટનાઓમાં તો જબરો ઉછાળો આવી રહ્યો છે. પરંતુ એક એવી ચોરીની ઘટના સામે આવી છે જે જલ્દી માનવામાં પણ ન આવે. હા જામનગર જિલ્લના…