પૈસાની લેતીના ડખ્ખામાં જામનગરના જડેશ્વર પાર્કમા યુવાનનું ઢીમ ઢાળી દેવાયું
હાલાર: જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં અંદાજે 2 માસ પહેલા થયેલ હત્યાનો બનાવ હજુ તાજો છે ત્યાં જામનગરમાં વધુ એક યુવાનની લોથ ઢળતા સનસનાટી મચી ગઇ છે. રૂપિયાની લેતી દેતી…
જામનગરમાં ડિજિટલ અરેસ્ટની ઘટના : ડ્રગ્સનાં કેસમાં આજીવન સજાની ધમકી આપી 13 લાખ પડાવ્યા
હાલાર: ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમની ઘટનાઓએ કાળો કહેર વર્તાવ્યો છે. ભેજાબાજ શખ્સો નિતનવા પેતરા રચીને સાયબર ક્રાઈમની ઘટનનાઓને અંજામ આપી રહ્યા છે. તેમાં પણ શિક્ષિત લોકો વધુ ભોગ બની રહ્યા…
બદકામ કરવાના ઇરાદે આરોપી કાલાવડ પંથકની સગીરાનું અપહરણ કરી ગયો! જાણો સમગ્ર મામલો
હાલાર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના પાટીયા પાસે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થયું હોવાની ચોકાવનારી ફરિયાદ પોલીસ મથકે નોંધાય છે અને આ પ્રકરણમાં આરોપી સામે નામજોગ ફરિયાદ…
ખેતરમાંથી જ વેપારીઓને મગફળી, કપાસ વેંચી નાખો છો? તો આ સમાચાર તમારા માટે…આંખ ઊઘડી જશે
હાલાર: હાલ જામનગર જિલ્લામાં કપાસ અને મગફળીનો પાક તૈયાર હોવાથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી યાર્ડમાં જણાસોની આવક વધી રહી છે. બીજી બાજુ અમુક ખેડૂતો ખેતરમાંથી જ જણસોનો સોદો…
કાલાવડમાં ગાંધીનગરની પુરવઠા ટીમનાં દરોડા : સસ્તા અનાજનો જથ્થો જોઈ અધિકારીઓ ચોંકી ઉઠ્યા
હાલાર: જામનગર જિલ્લાના કાલાવડમાં સસ્તા અનાજના જથ્થા અંગે ગાંધીનગર મદદનીશ નિયામકને મળેલી માહિતીના આધારે મદદનીશ નિયામકના અધિકારીની ટીમે મામલતદારને સાથે રાખી ત્રણ જગ્યાએ ચેકીંગ કરતાં ગેરકાયદેસર બાયોડીઝલ, સસ્તા અનાજનો ચણા,…
જામનગરમાં ગોઝારો અકસ્માત: 19 વર્ષીય યુવાનના મોતથી અરેરાટી
હાલાર: જામનગર લાલપુર હાઇવે વધુ એક વખત લોહિયાળ બન્યો છે. જેમાં ચેલા ગામથી આગળ એસઆરપી કેમ્પ પાસે ફોરવ્હીલર પલટી ખાઈ જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે કાર ચાલક…
પરિણીતા અને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી આરોપીએ કર્યો બળાત્કાર
હાલાર: જામનગર શહેરમાં યુવતી પર થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટના હજુ તાજી છે. ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જામજોધપુર પંથકની એક પરિણીત યુવતી તથા તેની…
બેરહેમ આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા નીપજાવી! નાની ખાવડીનો લોહિયાળ કિસ્સો
હાલાર: જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલાર જાણે ક્રાઇમના બોમ્બ પર બેઠો હોય તેમ દિવસેને દિવસે ગુન્હાઓમાં ચિંતાજનક વધારો નોંધાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર જિલ્લાના નાની ખાવડી સીમ…
જામનગર: દુષ્કર્મકાંડના આરોપીનું ફાર્મ હાઉસ કરાયું પાળીને પાદર
હાલાર: જામનગરમાં એકાદ માસ અગાઉ ઘરકામ માટે આવતી યુવતી પર સામુહિક દુષ્કર્મની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ હતી. શહેરની ઘાંચી ખડકી વિસ્તારમાં રહેતા હુશેન ગુલમામદ શેખ નામના શખ્સના પંચેશ્વર ટાવર વિસ્તારના ફ્લેટમાં…
ખળભળાટ: જામનગર PGVCL ના અધિકારીએ કોન્ટ્રાકટરની પત્ની પર આચર્યું દુષ્કર્મ, શું છે આ ચકચારી પ્રકરણ, વાંચો વિગતે
હાલાર અપડેટ ન્યુઝ: જામનગરના પીજીવીસીએલ ના અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી. ધ્રોલમા પીજીવીસીએલના જ કોન્ટ્રાક્ટરની પત્ની ઉપર પહેલાં નજર બગાડી બાદમાં સંપર્ક કરીને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર…