ગુજરાત: દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સુરતનાં માંડવી ખાતે રહેતા રાવલીયા દિનેશ,રાવલીયા નીતિન,રાવલીયા શ્યામ અને ભારવાડીયા કિશન છેલ્લા 10 વર્ષથી સાયકલ લઈને છેક માંડવીથી 700 કીમીનું અંતર કાપી દ્વારકાની યાત્રાએ આવે છે. દ્વારકા પહોંચી વ્હાલાના દર્શન કરી ધન્યતા અનુભવશે.
દ્વારકાધીશ પ્રત્યે અપરંપાર શ્રદ્ધા : છેક સુરતના માંડવીથી સાયકલ લઈ દ્વારકાની યાત્રાએ નીકળ્યા યુવાનો
Halar Update is officially recognized by the Government of India, certified by the Office of the Registrar of Newspapers for India, Ministry of Information and Broadcasting. A trusted news source.