હાલાર: જામનગરમા સમર્પણ આયુષ હોસ્પિટલ દ્વારા કેન્સર તથા જનરલ સેવાય યજ્ઞ કેમ્પ યોજાયો હતો. જેમાં 200 થી વધારે દર્દીઓએ નિશુલ્ક સારવાર કરાવી લાભ લીધો હતો. રોટરી ક્લબ ઓફ સેનોરાઝ, રોટરી ક્લબ ઓફ ઈમેજીકા, રોટરી ક્લબ ઓફ છોટા કાશી, ધ પિન્ક ફાઉન્ડેશન, સખી ક્લબ 2ના સહયોગથી આ જનસેવા કેમ્પ યોજાયો હતો.
હા સેવા કેમ્પમાં મેમોગ્રાફી, પેપસ્મિયર, પ્રોસ્ટેટ ટેસ્ટ, x-ray, ECG, RBS સહિતના મહત્વના ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવ્યા હતા. આ સિવાય ગાયનેક સ્ત્રી રોગ કેન્સરના નિષ્ણાંત, નાક કાન ગળાના કેન્સર ના સ્પેશિયાલિસ્ટ, મેડિકલ ઓન્કોલોજીસ્ટ, સર્જીકલ ઓન્કોલોજીસ્ટ, મોઢા અને જડબાના કેન્સર ના સ્પેશિયાલિસ્ટ અને પ્લાસ્ટિક સર્જરીના તજજ્ઞ તબીબો દ્વારા લોકોની સારવાર કરવામાં આવી હતી. છોટા કાશી ગણાતા જામનગરમાં હવે લોકોએ સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
ઓસવાડા આયુષ હોસ્પિટલ દ્વારા હૃદયથી લઈને તમામ રોગોનું નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. હા માટે તમારે વધુ વિગત માટે મોબાઇલ નંબર – 95373 88881 પર સંપર્ક કરી શકો છો.